તાપી : પોખરણ ગામના સ્ટોન કવોરી પર વિરોધ પ્રદર્શન

Featured Video Play Icon
Spread the love

તાપી : પોખરણ ગામના સ્ટોન કવોરી પર વિરોધ પ્રદર્શન
સરપંચ અને ગ્રામજનો અમુદ્દત હડતાલ પર ઉતર્યા
24 દિવસ બાદ પણ આંદોલનનું નિરાકરણ નહીં

સોનગઢ નજીક મોટી સંખ્યા મા પોખરણ ગામ ના સ્ટોન કવોરી પર વિરોધ પ્રદર્શન પર બેઠા હતા ગ્રામજનો સહજાનંદ સ્ટોન કેવોરી બંધ કરવાની માંગ સાથે ગામ ના સરપંચ અને ગ્રામજનો અમુદ્દત હડતાલ પર ઉતર્યા.છે ત્યારે 24 દિવસ પૂર્ણ થયા હજુ સુધી કોઈ આ આંદોલન નો નિરાકરણ નથી આવ્યો

ગ્રામજનો અને સ્ટોન કવોરી ના માલિકો વચ્ચે ઘર્ષણ થવાની સંભાવના જોતા મોટા પ્રમાણ મા પોલીસ બંદોબસ્ત ખડકી દેવાયો.આવ્યો હતો ત્યારે ગ્રામજનો નું કહેવું છે કે 2019 માં લિઝ પૂરી થઈ ગઈ ત્યાર બાદ ગ્રામ સભા એ ઠરાવ આપ્યો નથી તો પછી કેવી રીતે ક્રસર રિન્યુ કરી આપી અને વધુ એક આક્ષેપ કે કલેક્ટર એ ગ્રામ સભા ના ઠરાવ વગર કેવી રીતે મંજૂરી? આપી 2022 માં વધુ માં ગ્રામ જનો નું કેહવુ છેકે  ગૌચર ની જમીન પર સ્ટોન કવોરી ગામ ના લોકો બંધ કરાવી ને જ અહીં થી ઉઠશે અને ગામ ના સરપંચ એ આવી ચીમકી આપતા વાતાવરણ ગરમાયું છે ત્યારે મોટા પ્રમાણ માં પોલીસ કાફલો હાજર રહીયો હતો અને મામલદાર ઓફિસ ના લોકો પણ હાજર હતા ત્યારે ગ્રામજનો અને અધિકારીઓ સાથે ક્રસર માલિક બધા મળીને વાતચીત કરી હતી અને અંતે હડતાલ યથાવત છે ત્યારે ચાલો જાણીએ વિગતવાર માહિતી ક્વોરી માલિક અને ગ્રામજનો ના શબ્દોમાં..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *