નવસારી જિલ્લાના બીલીમોરામાં ગંભીર અકસ્માત,

Featured Video Play Icon
Spread the love

નવસારી જિલ્લાના બીલીમોરામાં ગંભીર અકસ્માત,
બાઈક સવાર યુવાનનું મોત,
અકસ્માત ના સીસીટીવી ફૂટેજ થયા વાયરલ.

નવસારી જિલ્લાના બીલીમોરામાં ગંભીર અકસ્માત, બાઈક સવાર યુવાનનું મોત, અકસ્માત ના સીસીટીવી ફૂટેજ થયા વાયરલ.

નવસારી જિલ્લાના ગણદેવી તાલુકાના બીલીમોરા શહેરમાં સોમનાથ રોડ પાસે ગંભીર અકસ્માત સર્જાયો છે. બાઈક ચાલકે સ્ટેરીંગ ઉપરથી કાબુ ગુમાવતા અકસ્માત થયો છે. અકસ્માતમાં બાઈક પર પાછળ સવાર યુવાનનું ઘટના સ્થળે જ એક યુવક નું મોત નિપજ્યું છે. એક યુવક ને ગંભીર ઇજા પહોંચી હાલ ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો.અકસ્માતનો CCTV વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. બીલીમોરા પોલીસે અકસ્માતનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *