ગણદેવીના દેવધા ડેમમાં યુવાને મોતની છલાંગ

Featured Video Play Icon
Spread the love

ગણદેવીના દેવધા ડેમમાં યુવાને મોતની છલાંગ
લાંબી માંદગીથી કંટાળીને આત્મહત્યા કરી

ગણદેવી તાલુકાના દેવધા ડેમમાં યુવાને મોતની છલાંગ લગાવી, લાંબી માંદગીથી કંટાળીને આત્મહત્યા કરી

ગણદેવી તાલુકાના દેવધા ડેમમાં એક યુવાને છલાંગ લગાવીને આત્મહત્યા કરી છે. બીલીમોરા ઓરિયા મોરિયા વિસ્તારમાં રહેતા યુવાને લાંબી માંદગીથી કંટાળીને આત્મહત્યા કરી છે. ગઈકાલે જ હોસ્પિટલમાંથી સારવાર લઈને પરત ફરેલા યુવાને આજે મિત્રો સાથે દેવધા ડેમ પર ફરવા જઈને ડેમમાં છલાંગ લગાવી છે. મિત્રોએ પોલીસને જાણ કરતા ફાયર વિભાગના જવાનોએ શોધખોળ કરી યુવાનનો મૃતદેહ બહાર કાઢ્યો છે. યુવાનના મૃત્યુથી વૃદ્ધ માતાનો એકમાત્ર આધાર છીનવાઈ ગયો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *