સચીન જીઆઈડીસી પોલીસે જુગારીઓને ઝડપી પાડ્યો
પોલીસે જુગારીઓ પસેથી હજ્જારોની મત્તા કબ્જે કરી
સચીન જીઆઈડીસી પોલીસે જુગાર રમતા જુગારીઓને ઝડપી પાડી તેએઓ પાસેથી હજ્જારોની મત્તા કબ્જે કરી હતી.
સચીન જીઆઈડીસી પોલીસ મથકનો સ્ટાફ પી.આઈ. કે.એ. ગોહિલ અને બી.બી. પરમારના માર્ગદર્શન હેઠળ પેટ્રોલિંગ્માં હતા ત્યારે પી.એસ.આઈ. એચ.આર. પટેલની ટીમના અનાર્મ હેડ કોન્સ્ટેબલ મુકેશ દિલીપભાઈ તથા પ્રવિણભાઈ ભીમાભાઈએ બાતમીના આધારે સચીન જીઆઈડીસી પુષ્પક નગર સતીષભાઈની ચાલ પાસેથી જુગાર રમતા પ્રદિપ જયરામ કુશ્વા સહિત પાંચ જુગારીને ઝડપી પાડી તેઓ પાસેથી હજ્જારોની મત્તા કબ્જે કરી હતી.