સુરતના એરપોર્ટ પર આવેલ મહેસુલ મંત્રીનું સ્વાગત

Featured Video Play Icon
Spread the love

સુરતના એરપોર્ટ પર આવેલ મહેસુલ મંત્રીનું સ્વાગત
સુરત ભાજપ દ્વારા મંત્રી કૌશિક વૈકરિયાનું સ્વાગત કરાયુ

સુરતના એરપોર્ટ પર આવેલા મહેસુલ મંત્રીનું સુરત ભાજપ દ્વારા ભવ્ય સ્વાગત કરાયુ હતું.

સુરતમાં કાર્યક્રમમાં હાજરી આપવા માટે ગુજરાત રાજ્યના મહેસુલ મંત્રી કૌશિક વૈકરિયા સુરત આવી પહોંચ્યા હતાં. તો સુરત હવાઈ માર્ગે આવેલા મહેસુલ મંત્રી કૌશિક વેકરીયાનુ સુરત એરપોર્ટ પર સુરત ભાજપ દ્વારા ભવ્ય સ્વાગત કરાયુ હતું. તો સુરત આવેલા મહેસુલ મંત્રી કૌશિક વૈકરિયાએ મીડિયા સાથે વાત કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *