સુરતના હજીરા ખાતે ગંદા પાણીના કારણે મૃત માછલાઓ

Featured Video Play Icon
Spread the love

સુરતના હજીરા ખાતે ગંદા પાણીના કારણે મૃત માછલાઓ
મોરા ગામની ખાડીમાંથી મૃત માછલાઓ કિનારે આવતા ગ્રામજનોનો વિરોધ
મામલતદાર અને પોલીસ દ્વારા આંખ આડા કાન કરાઈ રહ્યાના આક્ષેપ

સુરતના હજીરા ખાતે આવેલા મોરા ગામની ખાડીમાંથી ગંદા પાણીના કારણે મૃત માછલાઓ કિનારે આવી જતા ગ્રામજનોએ વિરોધ કર્યો હતો.

સુરતની ખાડીઓમાં ઈન્ડસ્ટ્રીયલો દ્વારા ગંદુ પાણી છોડાતા પાણી જન્ય જીવોના મોત થતા હોય છે. ત્યારે સુરતના હજીરા રોડના મોરાગામમાં ગંદુ પાણી ખાડીમાં છોડાતા મૃત માછલાઓ કિનારે તણાઈ આવ્યા હતાં. જેને લઈ ગ્રામજનોએ ભારે વિરોધ કર્યો હતો. અને મામલતદાર અને પોલીસ તંત્ર દ્વારા આંખ આડા કાન કરાઈ રહ્યાના આક્ષેપ ગ્રામજનો દ્વારા કરાયા હતાં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *