સુરતના પર્વત પાટીયા વિસ્તારમાં ફિલ્મી ઢબે અપહરણ

Featured Video Play Icon
Spread the love

સુરતના પર્વત પાટીયા વિસ્તારમાં ફિલ્મી ઢબે અપહરણ
જૂની અદાવતમાં કુરીયર આપવા આવેલા યુવાનનું અપહરણ
યુવાનનુ અપહરણ કરાતા પોલીસ દોડતી થઈ ગઈ

સુરતના પર્વત પાટીયા વિસ્તારમાં ફિલ્મી ઢબે કુરિયર આપવા આવેલા યુવાનનુ અપહરણ કરાતા પોલીસ દોડતી થઈ ગઈ હતી.

સુરતમાં અસામાજિક તત્વોનો આતંક વારંવાર સામે આવે છે. ત્યારે સુરતના પર્વત પાટિયા વિસ્તારમાં ફિલ્મી ઢબે યુવકનું અપહરણ કરાયુ હતું. કુરિયર આપવા આવેલા યુવાનને છ થી સાત લોકોએ જાહેરમાં માર માર્યો હતો. અને માર મારી કારમાં અપહરણ કરી ગયા હતાં. આ ફિલ્મી દ્રશ્યો સીસીટીવી માં કેદ હતા. જેમાં જૂની અદાવતમાં કુરીયર આપવા આવેલા યુવાનનું અપહરણ કર્યાની વાત સામે આવી હતી. હાલ તો પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તપાસ શરૂ કરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *