ભાવનગરમાં પરણિતાએ દવા પી લેતા સારવાર માટે હોસ્પિટલ ખસેડાઈ

Featured Video Play Icon
Spread the love

ભાવનગરમાં પરણિતાએ દવા પી લેતા સારવાર માટે હોસ્પિટલ ખસેડાઈ
પરણિતાના પુત્રને કહ્યા વગર લઇ જતા યુવતીએ દવા પી લીધી

ભાવનગર શહેરના હાદાનગર વિસ્તારમાં રહેતી પરણિતાએ દવા પી લેતા સારવાર માટે હોસ્પિટલ ખસેડાઈ હતી. બનાવ અંગે જાણવા મળતી વિગતો અનુસાર હાદાનગર વિસ્તારમાં રહેતા પરણિતાના પિતાને એડમિટ કરાયા હતા. ત્યારેતેના પતિ સહિતના દ્વારા પરણિતાના પુત્રને કહ્યા વગર લઇ જતા યુવતીએ દવા પી લીધી હતી. જેને સારવાર માટે હોસ્પિટલ ખસેડાઈ હતી. જે અંગે પિતાએ માહિતી આપી હતી….

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *