અમરેલીમાં સતત વરસાદથી ઠેબી ડેમમાં છલકાયો

Spread the love

અમરેલીમાં સતત વરસાદથી ઠેબી ડેમમાં છલકાયો
ઠેબી ડેમનો એક દરવાજો એક એક ફૂટ ખોલવામાં આવ્યો
અમરેલીના નીચાણ વાળા ગામનોને એલર્ટ કરવામાં આવ્યા

અમરેલી જિલ્લામાં સતત અવિરત વરસાદથી ઠેબી ડેમમાં છલકાયો..

અમરેલી શહેરમાં આવેલ ઠેબી ડેમનો એક દરવાજો એક એક ફૂટ ખોલવામાં આવ્યો હવામાન વિભાગની આગાહીના પગલે ઉપરવાસમાં પડેલા ભારે વરસાદથી ઠેબી ડેમનો એક દરવાજો ખોલવામાં આવ્યો ઠેબી ડેમનો એક દરવાજો એક ફૂટ ખોલવામાં આવ્યો છે 556 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે અમરેલીના ચાપાથળ, પ્રતાપરા, સહિતના નીચાણ વાળા ગામનોને એલર્ટ કરવામાં આવ્યા છે..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *