ભાવનગરમાં હીનાબેન સંજયભાઈ ગુજરીયાએ દવા પીધી
વિશાલના વારમ વાર મારના કારણે હીનાબેને પગલું ભર્યું
ભાવનગરમાં હીનાબેન સંજયભાઈ ગુજરીયાને વિશાલભાઈ ભનુભાઈ કંટારીયા સાથે અફેર હોઈ જેને લઇ હીનાબેન વિશાલભાઈ પાસે છેલ્લા 2 વર્ષ થી સાથે રહેતા હતા અને વિશાલભાઈ વારમ વાર હીનાબેનને મારતા હતા અને ગત 20 એપ્રિલના રોજ હીનાબેન દવા પીય ગયેલ અને તેમના હસબન્ડ સંજયભાઈ ગુજરીયાને કોલ કરીયો હતો કે મને હોસ્પિટલ લઇ જાવ મેં દવા પીય લીધેલ છે જેથી સંજયભાઈ દવાખાને લઇ ગયેલ અને સારવાર દરમિયાન તેમનું મોત નીપજીયું હતું. હીનાબેનના પતિનું નામ સંજયભાઈ છે
