સુરત પોલીસ દ્વારા હેલ્મેટ જાગૃત્તિ કાર્યક્રમો રંગ લાવી
અકસ્માતના બનાવોમાં માથાની ઈજાઓમાં ઘટાડો થયો
શહેર ના તમામ લોકો હેલ્મેટ પહેરતા થયા છે.
સુરતમાં હેલ્મેટને લઈ લોકોને જાગૃત્ત કરાઈ રહ્યા છે. ત્યારે સુરત પોલીસ દ્વારા હેલ્મેટ જાગૃત્તિ કાર્યક્રમો રંગ લાવી હોય તેમ લોકો હેલ્મેટ પહેરતા થયા છે.
સુરત માં લોકો હેલ્મેટ ને લઈ લોકોમાં જાગૃત આવી રહી છે. સુરત શહેર ના તમામ લોકો હેલ્મેટ પહેરતા થયા જે માટે સુરત પોલીસની હેલ્મેટ જાગૃતિ કાર્યક્રમોની મહેનત રંગ લાવી હોય તેમ લાગી રહ્યુ છે. કારણ કે હેલ્મેટ ના કારણે અકસ્માતના બનાવોમાં માથાની ઈજાઓમાં ઘટાડો થયો છે. તો શહેરમાં થતા અકસ્માતમાં પણ ઘટાડો જોવા મળ્યો હોવનુ સામે આવ્યુ છે.
