સુરતમાં તહેવારો પૂર્વે આરોગ્ય વિભાગની દરોડા

Featured Video Play Icon
Spread the love

સુરતમાં તહેવારો પૂર્વે આરોગ્ય વિભાગની દરોડા
ભેળસેળ અને હલકી ગુણવત્તાવાળા ફરાળના લેવાયા સેમ્પલ

સુરતમાં તહેવારોને ધ્યાને લઈ સુરત મહાનગર પાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા મસાલાના વેપારીઓને ત્યાં દરોડાની કામગીરી હાથ ધરાઈ હતી. અને નમુના લેવામાં આવ્યા હતાં.

ચાલી રહેલા તહેવારોને લઈ સુરત મહાનગર પાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા શહેરના અલગ અલગ વિસ્તારમાં આવેલા મસાલાના વેપારીઓના ત્યાં દરોડા ની કાર્યવાહી હાથ ધરાઈ હતી. અલગ અલગ વેપારીઓના ત્યાંથી ફરાળના નમૂના લેવામાં આવ્યા હતા સાથે શહેરના અલગ અલગ વિસ્તારોમાં આવેલા વેપારીઓના ત્યાં પણ તપાસ કરાઈ હતી. અને હલકી ગુણવત્તા તથા ભેળસેળ યુક્ત ફરાળ ના વેચાણ સામે પાલિકાની તપાસ કરી છે. અને જો નમુના ફેલ આવશે તો વેપારીઓ સામે પગલા લેવાશે તેમ પણ જણાવાયુ હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *