સુરતના રાંદેરમાં રીઢો વાહનચોર ઝડપાયો,

Featured Video Play Icon
Spread the love

સુરતના રાંદેરમાં રીઢો વાહનચોર ઝડપાયો,
ચોરાયેલા 7 વાહનો કબજે કરાઈ

સુરતની રાંદેર પોલીસે બાતમીના આધારે રીઢા વાહન ચોરને ઝડપી પાડી તેની પાસેથી ચોરાયેલા સાત વાહનો કબ્જે કર્યો હતો.

સુરતમાં વાહન ચોરીની ઘટનાઓ વધી રહી છે ત્યારે સુરતની રાંદેર પોલીસની ટીમ મેદાને હતી ત્યારે સર્વેલન્સ સ્ટાફને મળેલી બાતમીના આધારે બોટનિકલ ગાર્ડ પાસે પાણીની ટાંકી નજીકથી રીઢા ચોર કિરણ નારાયણ સાબલેને ઝડપી પાડી તેની પુછપરછ કરતા રીઢાએ સાત વાહનો ચોરી કર્યા હોવાની કબુલાત કરી હતી જેને લઈ પોલીસે રીઢાની ધરપકડ કરી તેની પાસેથી રાંદેર ઉપરાંત ડિંડોલી અને ગોડાદરા પોલીસ મથકની હદમાંથી ચોરાયેલા વાહનો કબ્જે લઈ તેની વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *