માંડવી તાલુકાના સાલૈયા ગામે કાચા મકાનમાં આગ
112 ઈમરજન્સી કંટ્રોલરૂમ દ્વારા જાણ કરાય
ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે
માંડવી તાલુકાના સાલૈયા ગામે કાચા મકાનમાં આગ લાગતા 112 ઈમરજન્સી કંટ્રોલરૂમ દ્વારા જાણ કરાતા ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે
માંડવી તાલુકાના સાલૈયા ગામે ઘર માં આગ લાગી હતી આ આ રાતના 10:30 અરસામાં કલાકના સાલૈયા ગામના રહીશ રુવજીભાઈ મનજીભાઈ ચૌધરી ભાથી ફળીયુ ના ઘરે આગ લાગી હતી તેની જાણ 112 ઇમરજન્સી કંટ્રોલ રૂમ દ્વારા માંડવી ફાયર વિભાગ ને કરવા માં આવતા પાયલ વિભાગની ટીમ ઘટના સ્થળ ઉપર જઇ આગ ઉપર કાબુ મેળવેલ હતો. ફાયર વિભાગની ટીમે ભારે જેહમદબાદ આગ પર કાબુ મેળવ્યો હતો
