સુરતમાં ભીમનગર આવાસમાં આગ

Featured Video Play Icon
Spread the love

સુરતમાં ભીમનગર આવાસમાં આગ
ભીમનગર આવાસમાં આગ લાગતા ભાગદોડ મચી
પોલીસે હાલ સીસીટીવીની મદદથી તપાસ શરૂ કરી

સુરતમાં આગની વધી રહેલી ઘટનાઓ વચ્ચે ભીમનગર આવાસમાં આગ લાગતા ભાગદોડ મચી જવા પામી હતી.

સુરતમાં વારંવાર આગની ઘટનાઓ બની રહી છે. ત્યારે સુરતના ઉધના ભીમનગર આવાસમાં પાર્ક કરેલી બે ગાડીઓમાં મોડી રાત્રે આગ લાગી હતી. જને લઈ બન્ને ગાડી આગમાં બળીને ખાખ થઈ ગઈ હતી. તો વાહનોમાં લાગેલી આગથી નજીકના મકાનને પણ નુકશાન થયુ હતું. તો બનાવની જાણ થતા ફાયરની ટીમ સ્થળે દોડી ગઈ હતી અને આગ પર પાણીનો મારો કરી કાબુ મેળવ્યો હતો. તો બીજી તરફ પોલીસે હાલ સીસીટીવીની મદદથી તપાસ શરૂ કરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *