સુરત : છેતરપિંડીના ગુનાના આરોપીની પાસા હેઠળ અટકાયત

Featured Video Play Icon
Spread the love

સુરત : છેતરપિંડીના ગુનાના આરોપીની પાસા હેઠળ અટકાયત
સારોલી પોલીસે આરોપીને રાજકોટ સેન્ટ્રલ જેલમાં મોકલી આપ્યો

છેતરપિંડીના ગુનામાં ઝડપાયેલા ઠગ આરોપીના પાસાના કાગળો તૈયાર કરી સારોલી પોલીસે તેની પાસા હેઠળ અટકાયત કરી હતી.

સુરતમાં વિવિધ ગુનાઓ આચરનારાઓ સામે પોલીસ હવે પાસાનો હથોડો ઉંચકી રહી હોય તેમ લાગી રહ્યુ છે ત્યારે સારોલી પોલીસે છેતરપિંડીના ગુનામાં ઝપાયેલા ઠગ આરોપી એવા મુળ રાજસ્થાનનો અને હાલ ગોડાદરા ખાતે રહેતા શંકરલાલ મોહનલાલ પટેલના પાસાના કાગળો તૈયાર કરી રાજકોટ ખાતે સેન્ટ્રલ જેલમાં મોકલી આપતો આપ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *