સુરતમાં ગાંજાના જથ્થા સાથે એક ઝડપાયા

Featured Video Play Icon
Spread the love

સુરતમાં ગાંજાના જથ્થા સાથે એક ઝડપાયા
આમીરઆલમ આફતાબઆલમ સૈયદની ધરપકડ

સુરતની સચીન પોલીસે નો ડ્રગ્સ ઈન સુરત સીટી અભિયાન અંતર્ગત ગાંજાના જથ્થા સાથે એકને ઝડપી પાડ્યો હતો.

સુરત પોલીસ નો ડ્રગ્સ ઈન સુરત સીટી અભિયાન ચલાવી રહી છે ત્યારે સચીન પોલીસે પેટ્રોલિંગ દરમિયાન બાતમીના આધારે સચીન સુડા સેક્ટર વન ખાતે આવેલ  સલમાન સલુન નામની દુકાનની બાજુમાંથી બિહારી યુવાન આમીરઆલમ આફતાબઆલમ સૈયદને ઝડપી પાડી તેની પાસેથી ગાંજાનો જથ્થો અને મોબાઈલ સહિતની મત્તા કબ્જે કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *