દાહોદ જીત્યા માતાની ધામધૂમ થી પૂજા અર્ચના કરવામાં આવી.

Featured Video Play Icon
Spread the love

દાહોદ જીત્યા માતાની ધામધૂમ થી પૂજા અર્ચના કરવામાં આવી.
જીત્યા માતાની ધામધૂમ થી પૂજા અર્ચના કરવામાં આવી.
કાલકા માતા મંદિર નાં પ્રાંગણમાં મહિલાઓ દ્વારા પુજા અર્ચના
બિહાર, ઝારખંડ, ઉત્તર પ્રદેશ અને પૂર્વાંચલ અને નેપાલ ના અમુક ક્ષેત્રોમાં કરવામાં આવે છે
આ વ્રતમાં આચમન કરવા નું પણ વર્જિત કરવામાં આવ્યું છે

દાહોદ શહેરના ગોધરા રોડ ઉપર આવેલ કાલકા માતા મંદિર ઉપર ઉત્તર ભારતીય મહિલાઓ દ્વારા જીત્યા માતાની ધામધૂમ થી પૂજા અર્ચના કરવામાં આવી.

જીત્યા વ્રત જેમને જીવિતપુત્રિકા પણ કહેવામાં આવે છે આ વ્રત મુખ્ય રૂપથી બિહાર, ઝારખંડ, ઉત્તર પ્રદેશ અને પૂર્વાંચલ અને નેપાલ ના અમુક ક્ષેત્રોમાં કરવામાં આવે છે આ વ્રત માતાઓ પોતાની સંતાન ની લાંબી આયુષ્ય અને સ્વાસ્થ્ય સમૃદ્ધિ ની વૃદ્ધિ સાથે જ મંગલમય જીવનની કામના કરે છે આ વ્રત માતૃત્વ પ્રેમ ત્યાગ અને સંતાન ના પ્રતિ સમર્પણ ના પ્રતીક કહેવાય છે. જીત્યા વ્રતની પૂજા અલગ અલગ ક્ષેત્રોમાં અલગ અલગ વિધિથી કરવામાં આવે છે સામાન્ય રૂપથી આ પૂજાની વિધિ સવારે જલ્દી ઊઠીને સ્નાન કરવાનું ઘર અને પૂજા સ્થળની સાફ-સફાઈ કરવાનું શુદ્ધ અને સાત્વિક ભોજન ગ્રહણ કરવાનું અને અમુક ક્ષેત્રોમાં આ દિવસે વિશેષ ભોજન બનાવવાનું પણ પરંપરા હોય છે પછી આગલા દિવસ વ્રત રાખવાનું અને પૂજાસ્થળ ઉપર ભગવાન ની તસ્વીર માં નો પ્રતીક સ્થાપિત કરીને દિપક સળગાવીને ફુલ અછત ધૂપ તથા નવેદ અર્પિત કરીને જિમૂત વાહન ની કથા મહિલાઓ એકબીજાને સંભળાવે અને સાંભળે છે પોતાની સંતાન ની લાંબી આયુ અને કલ્યાણ માટે પ્રાર્થના કરે છે પરંપરા અનુસાર આ વ્રત નિર્જલા વ્રત હોય છે. આ વ્રતમાં આચમન કરવા નું પણ વર્જિત કરવામાં આવ્યું છે અને આ વ્રતમાં થઈ શકે તો જલનું એક પણ બુંદ મોમાં ન જાય જીત્યા વ્રત ત્રણ દિવસ ના હોય છે ન્હાય ખાય થી લઈને પારણ સુધી ત્રણ દિવસ નો આ નિયમ પાડવામાં આવે છે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *