સુરતમાં સ્થાનિક સ્વરાજ્યની ચુંટણીનુ બ્યુગલ

Featured Video Play Icon
Spread the love

સુરતમાં સ્થાનિક સ્વરાજ્યની ચુંટણીનુ બ્યુગલ
ભાજપ પ્રદેશ પ્રમુખ અને સંગઠન મહામંત્રી સહિતનાઓની બેઠક

સુરતમાં સ્થાનિક સ્વરાજ્યની ચુંટણીનુ બ્યુગલ ફુંકાય તેવી શક્યતાઓ જોવાઈ રહી છે. કારણ કે સુરતમાં ભાજપ પ્રદેશ પ્રમુખ અને સંગઠન મહામંત્રી સહિતનાઓ બેઠક કરી હતી.

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચુંટણીના પડઘમ વાગી રહ્યા છે ત્યારે સુરતમાં મનપા સહિત દક્ષિણ ગુજરાતની સ્થાનિક સ્વરાજની ચુંટણીને લઈ ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વર્મા, પ્રદેશ સંગઠન મહામંત્રી રત્નાકર અને પ્રદેશ મહામંત્રી પ્રશાંત કોરાટ દ્વારા બેઠકનુ આયોજન કરાયુ હતું. સરસાણા ખાતે આવેલ પ્લેટિનમ હોલમાં યોજાયેલ આ બેઠકમાં આઠ જિલ્લા અને મહાનગરના સંગઠન હોદ્દેદારો હાજર રહ્યા હતાં. જેને લઈ ભાજપ દ્વારા આજે જ ચુંટણીનુ બ્યુગલ ફુંકાશે તેવી ચર્ચા શહેરમાં જોવામળી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *