સુરતમાં 144 કરોડના ખર્ચે બન્યો બાયો ડાયવર્સિટી પાર્ક
જાળવણી પાલિકા માટે બની માથાનો દુઃખાવો
સુરત મહાનગર પાલિકા દ્વારા 144 કરોડના ખર્ચે અલથાણ ખાતે બાયો ડાયવર્સિટી પાર્ક બનાવાયુ છે જો કે તેની જાળવણી કરવા વિશેળ પગલા લેવા પણ રજુઆત કરાઈ છે.
સુરત મહાનગર પાલિકા દ્વારા અલથાણ વિસ્તારમાં 144 કરોડના ખર્ચે બાયો ડાયવર્સિટી પાર્કનું નિર્માણ કર્યુ છે. વિશાળ વોકવે અને વૃક્ષો તેમજ છોડ મુલાકાતઓનું આકર્ષણનું કેન્દ્ર બની રહ્યા છે. ત્યારે મેયર તેમજ સ્થાઈ સમિતિના ચેરમેન અને પદાધિકારીઓ બાયોડાઇવર્સિટી પાર્કની રૂબરૂ મુલાકાત લીધી ત્યારે બાયો ડાઈવર્સિટી પાર્કની જાળવણી કરવા વિશેષ પગલા લેવા મેયર અને સ્થાયી સમિતિ ચેરમેનને રજૂઆત કરાઈ છે. બાયો ડાઈવર્સિટી પાર્કમાં 15 જેટલા ગેટ હોવાના કારણે પાર્કની જાળવણી પાલિકા તંત્ર માટે મોટો પડકાર રહેશે.