ભાવનગરમાં મયલોના મકાનમાંથી ગાંજાનું વાવેતર ઝડપાયું

Featured Video Play Icon
Spread the love

ભાવનગરમાં મયલોના મકાનમાંથી ગાંજાનું વાવેતર ઝડપાયું
૧ર છોડ સાથે આરોપી પકડાયો

એન્ટી નાર્કોટિક્સ ભાવનગર દ્વારા ચિત્રા ફિલ્ટરની ટાંકી મફતનગરમાં રહેતા મહેશ ઉર્ફે મયલો પોપટભાઈ ઉર્ફે જીવાભાઈ રાઠોડના રહેણાંકી મકાનમાં રેઈડ પાડીને મકાનના ફળિયામાં તેમજ કુંડામાં ગેરકાયદેસર રીતે ગાંજાના છોડનું વાવેતર મળીને કુલ ૧૨ નંગ જેનું વજન ૫૫૮ ગ્રામ મળી આવતા તેની કિંમત રૂપિયા ૨૭,૯૦૦ ગણીને મુદ્દામાલ સાથે ઝડપી લઈ બોરતળાવ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાવી આગળની કાર્યવાહી હાથ ધરી હતી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *