સહકારી મંડળીના પૂર્વ કર્મચારીએ પોસ્ટ વિભાગમાં નોકરીની લાલચ આપી

Featured Video Play Icon
Spread the love

સહકારી મંડળીના પૂર્વ કર્મચારીએ પોસ્ટ વિભાગમાં નોકરીની લાલચ આપી
સુરતના 3 યુવકોને નોકરીની લાલચ આપી 16.90 લાખ પડાવ્યા
અમદાવાદમાં 12 યુવકોને સરકારી નોકરીની લાલચ આપી

પોસ્ટ વિભાગમાં નોકરી અપાવવાના બહાને સુરત સહિત રાજ્યભરના યુવાનોને નકલી વેબ સાઈટ બનાવી ફોર્મ ભરાવી છેતરપિંડી કરનારાઓને અઠવા પોલીસે ઝડપી પાડ્યા હતાં.

નિવૃત ક્લાર્ક અને ઊગત સહકારી મંડળીના પૂર્વ કર્મચારીએ 3 યુવકોને પોસ્ટ ઓફિસમાં નોકરીની લાલચ આપી 16.90 લાખ પડાવ્યા છે. બંને ગઠીયાએ નવસારી અને અમદાવાદમાં 12 યુવકોને સરકારી નોકરીની લાલચઆપી કરોડોની રકમ પડાવ્યા વાત છે. બનાવને લઈ સુરતના અઠવાલાઇન્સ પોલીસ મથકમાં નિર્ભય ગજ્જરએ ફરિયાદ નોંધાવતા અઠવા પી.આઈ. સોલંકી સહિતનીઓની ટીમે તાત્કાલિક તપાસ હાથ ધરી હતી અને લાખોની ઠગાઈ આચરનાર ઠગો જેમાં સગરમપુરા ખાતે આેલ નિલગગન એપાર્ટમેન્ટમાં રહેતા ભુપેન્દ્ર શર્મા અને અને નવસારીના કબીલપોરમાં રહેતા બ્રિજેશ પટેલને ઝડપી પાડી સળીયા પાછળ ધકેલી દીધા હતાં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *