અડાજણ પોલીસે 48 લાખની ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલ્યો

Featured Video Play Icon
Spread the love

અડાજણ પોલીસે 48 લાખની ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલ્યો
રીઢા ઘરફોડ ચોર દેવરાજ ઉર્ફે કાલુ પાટીલ ઝડપાયો
સહારા દરવાજા ગરનાળા પાસેથી પોલીસે આરોપીની ધરપકડ કરી

સુરતની અડાજણ પોલીસે ઘરફોડ ચોરીના ગુનાને અંજામ આપનાર રીઢા ઘરફોડ ચોરને ઝડપી પાડી તેની પાસેથી ચોરાયેલ 48 લાખની રકમ રિકવર કરી હતી.

સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગહલોત, અધિક પોલીસ કમિશનર સહિતનાઓએ આપેલી સુચનાને લઈ પીઆઈ એનએ ચાવડાની ટીમ પીએસઆઈ એનડી પટેલના માર્ગદર્શન હેઠળ પેટ્રોલિંગમાં હતી ત્યારે બાતમીના આધારે સહારા દરવાજા ગરનાળા પાસેથી આરોપી દેવરાજ ઉર્ફે કાલુ અભિમન્યુ પાટીલને ઝડપી પાડી તેની પુછપરછ કરતા રીઢાએ જ 48 લાખની ચોરી કરી હોવાની કબુલાત કરતા તેની પાસેથી અડાજણ પોલીસે ચોરાયેલા 48 લાખ કબ્જે લઈ તેની વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *