સુરતમાં ઓગણીસ મહિનાથી પેરોલ ફર્લો જમ્પનો આરોપી

Featured Video Play Icon
Spread the love

સુરતમાં ઓગણીસ મહિનાથી પેરોલ ફર્લો જમ્પનો આરોપી
બનાવટી ચલણી નોટોના આરોપીને ઝડપી પાડ્યો
ઉતરાણ પોલીસે આરોપી આશિષ પરષોત્તમ વઘાસીયાને ઝડપ્યો

સુરતની ઉત્રાણ પોલીસે ઓપરેશન કારાવાસ અંતર્ગત ઓગણીસ મહિનાથી પેરોલ ફર્લો જમ્પના બનાવટી ચલણી નોટોના આરોપીને ઝડપી પાડ્યો છે.

ગુજરાત રાજ્યના ડીજીપીના આદેશ અને સુરત પોલીસ કમિશનરની સુચનાને લઈ સુરત ક્રાઈમ બ્રાન્ચની ટીમ કેદી કે જે પેરોલ અને ફર્લો રજા પરથી છુટી ફરાર થઈ ગયા હોય તેઓને ઝડપી પાડવા ઓપરેશન કારાવાસ શરૂ કર્યુ હોય જે અંતર્ગત ઉત્રાણ પોલીસની ટીમ પી.આઈ. ડી.યુ. બારડ અને એન.જી. પટેલના માર્ગદર્શન હેઠળ પી.એસ.આઈ. આર.ડી. ધાધલ ના માર્ગદર્શન હેઠળ પેટ્રોલિંગમાં હતી ત્યારે પીએસઆઈને મળેલી બાતમીના આધારે ઓગણીસ મહિનાથી પેરોલ ફર્લો જમ્પના બનાવટી ચલણી નોટોના આરોપી આશિષ પરષોત્તમ વઘાસીયાને ઝડપી પાડી સળીયા પાછળ ધકેલી દીધો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *