તાપીમાં મિલકતના ઝઘડામાં સગા ભાઈની હત્યા
તાપીના કુકરમુંડામાં બે નાના ભાઈઓએ મોટા ભાઈનું ગળું દબાવી દીધું
તાપી જિલ્લાના કુકરમુંડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં 15 જૂન 2025 ના રોજ એક મર્ડર એટલે કે ખુનનો એક ગુનો નોંધવામાં આવ્યો છે જેવો કુકરમુંડા ના ગોકુળ ફળિયામાં રહેતા શરદભાઈ માનસિંગ ભાઈ પાડવીના સગા ભાઈઓ દ્વારા એક ઘરની જગ્યાના ભાગ અને હિસા બાબતેની લડાઈ થઈ હતી અને એમાં મારા મારી થતા તેમના બે સગા ભાઇઓ દ્વારા ગળું દબાવી તેમની હત્યા કરવામાં આવી હતી અને તે અંગેનો ગુનો કુકરમુંડા પોલીસ સ્ટેશનમાં નોંધવામાં આવ્યો છે અને બંને આરોપી જેનું નામ શંકર અને વિપુલ છે તેની ધરપકડ કરી છે કુકરમુંડા પોલીસે અને આગળ તપાસ ચાલુ છે….