સુરતના સુવાલી દરિયા કિનારે બીચ ફેસ્ટીવલ 2026

Featured Video Play Icon
Spread the love

સુરતના સુવાલી દરિયા કિનારે બીચ ફેસ્ટીવલ 2026
ધારાસભ્ય દ્વારા પત્રકાર પરિષદમાં માહિતી અપાઈ
બીચ ફેસ્ટીવલનો લ્હાવો લેવા સુરતીઓને આમંત્રણ આપ્યુ

સુરતના સુવાલી દરિયા કિનારે બીચ ફેસ્ટીવલ 2026નુ આયોજન કરાનાર હોય જેને લઈ ધારાસભ્ય દ્વારા પત્રકાર પરિષદમાં માહિતી અપાઈ હતી.

ગુજરાત પ્રવાસન નિગમ લીમીટેડ અને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આગામી 9, 10 અને 11મી જાન્યુઆરીના રોજ સુંવાલી બીચ ફેસ્ટીવલ 2026નુ આયોજન કરાનાર છે જે અંગે સુરત ચોર્યાસી વિધાનસભાના ધારાસભ્ય સંદિપ દેસાઈએ પત્રકાર પરિષદમાં માહિતી આપી હતી અને બીચ ફેસ્ટીવલનો લ્હાવો લેવા સુરતીઓને આમંત્રણ આપ્યુ હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *