સુરતમાં ચોરીના 11 મોબાઈલ સાથે બે રીઢા આરોપી ઝડપાયા

Featured Video Play Icon
Spread the love

સુરતમાં ચોરીના 11 મોબાઈલ સાથે બે રીઢા આરોપી ઝડપાયા
પોલીસે આરોપી પાસેથી 10 જેટલા મોબાઈલ કબ્જે કર્યા

સુરતની સારોલી પોલીસે ચોરીના 10 જેટલા મોબાઈલ સાથે બે રીઢાઓને ઝડપી પાડી સળીયા પાછળ ધકેલી દીધા હતાં.

સારોલી પોલીસ મથકની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે બાતમીના આધારે સીમાડા ચેક પોસ્ટથી ચાલતા ચાલતા ચોરીના મોબાઈલ ફોન વેંચવા જતા રીઢાઓ રાહુલ ઉર્ફે દશરથ ઉર્ફે ઘોડા ઉર્ફે વડા અને ઈરફાન ઉર્ફે નાલા યુનુસ શેખને ઝડપી પાડ્યા હતાં. પોલીસે આરોપીઓ પાસેથી અલગ અલગ કંપનીના ચોરીના 10 જેટલા મોબાઈલ કબ્જે લઈ તેઓ વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *