સુરતમાં જર્જરિત મકાનનો સ્લેબ પડ્યો

Featured Video Play Icon
Spread the love

સુરતમાં જર્જરિત મકાનનો સ્લેબ પડ્યો
ઉધનામાં મકાનની બાલ્કનીનો ભાગ ધરાશાઈ
સદનસીબે કોઈ જાનહાની થઈ ન હતી.

સુરતમાં જર્જરિત મકાનો કેટલિક વાર અકસ્માતની ઘટનાઓને અંજામ આપતા હોય છે ત્યારે ઉધનામાં એક મકાનની બાલ્કનીનો ભાગ ધરાશાઈ થયો હતો જો કે સદનસીબે કોઈ જાનહાની થઈ ન હતી.

સુરતમાં શનિવારે રાત્રે એક મોટી દુર્ઘટના બનતા રહી ગઈ હતી. વાત એમ છે કે સુરતના ઉધના વિસ્તારમાં આવેલ ધર્મયુગ સોસાયટીના મકાન નંબર 281 એ ના જર્જરિત મકાનની બાલ્કનીનો ભાગ ધરાશાઈ થતા આખા વિસ્તારમાં ડરનો માહોલ જોવા મળ્યો હતો તો બનાવની જાણ થતા જ ફાયર કાફલો સ્થળે દોડી ગયો હતો અને તપાસ કરી હતી. જો કે સદનસીબે આ દુર્ઘટનામાં કોઈ જાનહાની ન થતા હાશકારો અનુભવાયો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *