સુરતમાં અડાજણ પોલીસે દારૂના જથ્થા એકને ઝડપ્યો

Featured Video Play Icon
Spread the love

સુરતમાં અડાજણ પોલીસે દારૂના જથ્થા એકને ઝડપ્યો
દારૂના જથ્થા સાથે આરોપી ધર્મેશ મગન મોરકરને ઝડપ્યો

સુરતમાં અડાજણ પોલીસે દારૂના જથ્થા સાથે એકને ઝડપી પાડી સળીયા પાછળ ધકેલી દીધો છે.

સુરત પોલીસ કમિશનર તથા સંયુક્ત પોલીસ કમિશનર સેક્ટર 2, નાયબ પોલીસ કમિશનર ઝોન 5 અને મદદનીશ પોલીસ કમિશનર કે ડીવીઝનની સુચનાથી અડાજણ પી.આઈ. વી.એ. જોગરાણાની ટીમ પી.એસ.આઈ. એન.ડી. પટેલના માર્ગદર્શન હેઠળ પેટ્રોલિંગમાં હતી ત્યારે હે.કો. ભીખન તથા પો.કો. શિવરાજ અને અશોકને મળેલી બાતમીના આધારે પાલનપુર પાટીયા ખાતેથી વિદેશી દારૂના જથ્થા સાથે આરોપી ધર્મેશ મગન મોરકરને ઝડપી પાડી તેની પાસેથી દારૂનો જથ્થો કબ્જે કરી તેની વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *