ભાવનગરના કુંભારવાડા નારી રોડ 10 નાળા પાસે બન્યો અકસ્માત

Featured Video Play Icon
Spread the love

ભાવનગરના કુંભારવાડા નારી રોડ 10 નાળા પાસે બન્યો અકસ્માત
અકસ્માતમાં પાંચ લોકોને ઇજાઓ થઇ
ત્રણ બાળકોને ગંભીર ઇજાઓ થતા સારવારમાં દાખલ

ભાવનગરના કુંભારવાડા વિસ્તારમાં નારી રોડ પર 10 નાળા પાસે અકસ્માતમાં પાંચ લોકોને ઇજાઓ થઇ છે જેમાં ત્રણ બાળકોને ગંભીર ઇજાઓ થઇ છે

ભાવનગરના કુંભારવાડા વિસ્તારમાં વાહન વ્યવહારની સમસ્યાઓ અવારનવાર જોવા મળે છે। ગત મે ૨૦૨૪ માં શીતળા માતાની ડેરી પાસે ટેમ્પો ચાલકે એક્ટિવાને અડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો, જેમાં બે વ્યક્તિઓને ઈજા પહોંચી હતી અને આજે ટ્રક અને ટુવીલ ચાલક વચ્ચે અકસ્માત થતા ટુ વિલર ચાલકને ટ્રક ચાલકે અડફેટે લીધો હતો. જેમાં ટ્રક ચાલકએ પાંચ લોકોને ઇજાઓ થઇ જેમાં બાઈકમાં સવાર ત્રણ બાળકો ને થઈ ગંભીર ઇજાઓ થતા ઇજાગ્રસ્ત તમામ લોકોને ભાવનગરની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. ભાવનગર પોલીસે ટ્રક ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *