લિંબાયત પોલીસે રીઢા વાહન ચોરને ઝડપી પાડ્યો

Featured Video Play Icon
Spread the love

લિંબાયત પોલીસે રીઢા વાહન ચોરને ઝડપી પાડ્યો
મોટરસાઈકલ ચોરી કરી ભાગેલો આરોપી ઝડપાયો
લિંબાયત પોલીસની મોટી કાર્યવાહી, વાહન ચોર ઝડપાયો

સુરતની લિંબાયત પોલીસે મોટર સાઈકલની ચોરી કરી ભાગી છુટેલા રીઢા વાહન ચોરને ઝડપી પાડી તેની પાસેથી ચોરાયેલ બાઈક કબ્જે કરી હતી.

સુરતમાં ઘણા સમયથી વાહન ચોરી સહિતની ઘટનાઓ બની રહી છે ત્યારે લિંબાયત પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે સર્વેલન્સ સ્ટાફને મળેલી બાતમીના આધારે રીઢા વાહન ચોર મોઈનુદ્દિન અંસારીને ઝડપી પાડી તેની પાસેથી લિંબાયત વિસ્તારમાંથી ચોરાયેલ સ્પ્લેન્ડર મોટર સાઈકલ કબ્જે લઈ તેને સળીયા પાછળ ધકેલી દીધો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *