સુરત વરાછા પોલીસે વોન્ટેડ આરોપીને ઝડપી પાડ્યો

Featured Video Play Icon
Spread the love

સુરત વરાછા પોલીસે વોન્ટેડ આરોપીને ઝડપી પાડ્યો
16 વર્ષથી છેતરપિંડીના ગુનામાં નાસતા ફરતા આરોપી
આરોપી રાજેશ વિઠ્ઠલ ચોવટીયાને ઝડપી પાડ્યો

સુરત વરાછા પોલીસે 16 વર્ષથી છેતરપિંડીના ગુનામાં નાસતા ફરતા સીઆરપીસી 70 મુજબના આરોપીને ઝડપી પાડ્યો હતો.

સુરતમાં ઠગાઈ સહિતના ગુનાઓમાં વર્ષોથી નાસતા ફરતા આરોપીઓ અને સીઆરપીસી 70 મુજબના આરોપીઓને ઝડપી પાડવા અપાયેલી સુચનાને લઈ વરાછા પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે સર્વેલન્સની ટીમને મળેલી બાતમીના આધારે સીઆરપીસી 70 મુજબના છેલ્લા સોળ વર્ષથી છેતરપિંડીના ગુનામાં નાસતા ફરતા આરોપી રાજેશ વિઠ્ઠલ ચોવટીયાને ઝડપી પાડી તેની વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *