ભાવનગર શહેર અને જિલ્લામાં ચૂંટણીનો માહોલ

Featured Video Play Icon
Spread the love

ભાવનગર શહેર અને જિલ્લામાં ચૂંટણીનો માહોલ
કોંગ્રેસ નેતા શક્તિસિંહ ગોહિલની જાહેર સભા યોજાઈ

ભાવનગર શહેરના દેસાઈનગર વિસ્તારમાં કોંગ્રેસ નેતા શક્તિસિંહ ગોહિલની જાહેર સભા યોજાઈ

ભાવનગર શહેર અને જિલ્લામાં ચૂંટણીનો માહોલ બરોબર જામી રહ્યો છે, ત્યારે આજે ભાવનગર મહાનગરપાલિકામાં પણ કોંગ્રેસ દ્વારા પણ તેમના ઉમેદવારોને જીતાડવા પૂરેપૂરો જોર લગાવવામાં આવી રહ્યો છે. આજે દેસાઈ નગર વિસ્તારમાં શક્તિસિંહ ગોહિલની જાહેર સભા યોજવામાં આવી હતી, જેમાં શક્તિસિંહ ગોહિલે ભારતીય જનતા પાર્ટીના શાસકોને આડેહાથ લીધા હતા. ભાવનગરના રૂંધાતો વિકાસ, ભાંગી પડેલ અલંગ, ભાંગી પડેલા ભાવનગરના વેપાર ધંધાઓ, બેરોજગારી સહિતના સહિતના મુદ્દાઓને લઈ આકરા પ્રહારો કર્યા હતા

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *