સુરત કોંગ્રેસના ઉપપ્રમુખ વિરૂદ્ધ ફરિયાદ

Featured Video Play Icon
Spread the love

સુરત કોંગ્રેસના ઉપપ્રમુખ વિરૂદ્ધ ફરિયાદ
કોંગ્રેસી કાર્યકરે વ્યાજખોરીની ઉમરા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી
1.95 કરોડની માંગણી કરતા વ્યાજખોરીની ફરિયાદ

સુરત કોંગ્રેસના ઉપપ્રમુખ વિરૂદ્ધ કોંગ્રેસી કાર્યકરે વ્યાજખોરીની ઉમરા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા જ ચકચાર મચી ગઈ છે.

સુરતના ઉમરા પોલીસ મથકમાં કોંગ્રેસી કાર્યકર દીપ નાયકે ફરિયાદનોંધાવી હતી અને આક્ષેપ કર્યો હતો કે કોંગ્રેસના ઉપપ્રમુખ ઋષિન રાયકા ગેરકાયદે રીતે વ્યાજખોરીનો ધંધો કરે છે. 1.5 કરોડ સામે 1.27 કરોડ ચુકવ્યા હોવા છતા વધુ 1.95 કરોડની માંગણી કરાઈ હોય શેર બજારના વેપારી દીપ નાયકે ફરિયાદ કરી એવો પણ આક્ષેપ કર્યો હતો કે રાયકાએ તેને પાયમાલ કરી દીધો છે. તો સાથે જમીનનુ રિઝર્વેશન હટાવવાના નામે 40 લાખની ઠગાઈ પણ કરી હોવાનો ઉલ્લેખ કરાયો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *