મોડાસા બસપોર્ટ સામે ગેલેક્સી કોમ્પ્લેક્સમાં આગ

Featured Video Play Icon
Spread the love

મોડાસા બસપોર્ટ સામે ગેલેક્સી કોમ્પ્લેક્સમાં આગ
એચડીએફસી એટીએમ સહિત ચાર દુકાન લપેટાઈ,
ફાયર વિભાગે આગ કાબૂમાં લીધી

કેટલીક વાર આગ લાગવાના બનાવો સામે આવતા હોય છે જ્યાં આકસ્મિત રીતે આગ લગતા અફરા તફરી સર્જાતી હોય છે. ગેલક્ષી કોમ્પ્લેક્સ નવા બસ સ્ટેશન સામે મોડાસા ખાતે આવેલ ગ્રાઉન્ડ ફ્લોર પરએચડીએફસી બેંક એટીએમસાથે આગળના ભાગ માં 4 દુકાન માં આગ લાગતા મોડાસા નગરપાલિકા ફાયર વિભાગ ની ટીમ તાત્કાલિક સ્થળ પર પોહચી આગ કાબુ માં લીઘી.આગની જપેટમાં ATM સહીત ચાર જેટલી દુકાનો માં નુકશાન થયું હતું

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *