સુરતની લસકાણા પોલીસે ગાંજા સાથે એકને ઝડપી પાડ્યો

Featured Video Play Icon
Spread the love

સુરતની લસકાણા પોલીસે ગાંજા સાથે એકને ઝડપી પાડ્યો
નો ડ્રગ્સ ઈન સુરત સીટી અભિયાન અંતર્ગત કાર્યવાહી
ગાંજાના જથ્થા સાથે જનક ઉર્ફે કાનો બાબુ કોઠારીને ઝડપ્યો

સુરતની લસકાણા પોલીસે નો ડ્રગ્સ ઈન સુરત સીટી અભિયાન અંતર્ગત ગાંજા સાથે એકને ઝડપી પાડ્યો હતો.

સુરત પોલસ કમિસનર અનુપમસિંહ ગહલોત દ્વારા નો ડ્રગ્સ ઈન સુરત સીટી અભિયાન ચલાવવા આપેલી સુચનાને લઈ ખાસ પોલીસ કમિશનર જામીર, નાયબ પોલીસ કમિશનર ઝોન 1 તથા મદદનીશ પોલીસ કમિશનર એ ડિવિઝનની સુચનાને લઈ પીઆઈ કેએ ચાવડાની ટીમ પેટ્રોલિંગાં હતી ત્યારે અહેકો હરદીપ તથા અપોકો ઘનશ્યામ ની બાતમીના આધારે લસકાણા વાલક પાટીયા પાસેથી ગાંજાના જથ્થા સાથે જનક ઉર્ફે કાનો બાબુ કોઠારીને ઝડપી પાડી તેની પાસેથી 22 હજારથી વધુનો ગાંજો, બાઈક સહિતની મત્તા કબ્જે કરાઈ હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *