સુરતમાં 15 વર્ષિીય સગીરા પર બે કારખાનેદારો દ્વારા બળાત્કાર

Featured Video Play Icon
Spread the love

સુરતમાં 15 વર્ષિીય સગીરા પર બે કારખાનેદારો દ્વારા બળાત્કાર
સગીરા પર બે કારખાનેદારો દ્વારા દુષ્કર્મ આચરાયો હોવાની ઘટના
નરાધમો અરમાન અને પરવેશને ઝડપી પાડ્યા

સુરતમાં 15 વર્ષિીય સગીરા પર બે કારખાનેદારો દ્વારા બળાત્કાર ગુજારાયો હોવાની ઘટના બનતા ચકચાર મચી ગઈ છે. હાલ તો બનાવને લઈ પોલીસે ગુનો નોંધી નરાધમોની ધરપકડ કરી હતી.

સુરતમાં માસુમ બાળાઓ હાલ નરાધમોની શિકાર બની રહી છે. ત્યારે છેડતીની ઘટનાઓ વચ્ચે ભાઠેના વિસ્તારમાં એક 15 વર્ષીય સગીરા પર બે કારખાનેદારો દ્વારા દુષ્કર્મ આચરાયો હોવાની ઘટના બની છે. નોકરી પર આવતી માસુમ કિશોરી સાથે નરાધમ કારખાનેદાર પરવેશ અને અરમાન દ્વારા બળાત્કાર ગુજારાયો હોવાની ઘટના બનતા પોલીસ દોડતી થઈગઈ હતી અને ત્વરિત પોલીસે તપાસ હાથ ધરી નરાધમો અરમાન અને પરવેશને ઝડપી પાડી સળીયા પાછળ ધકેલી દીધા હતાં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *