સરદાર વલ્લભભાઈ પટેલની 150 મી જન્મ જ્યંતિને લઈ પદયાત્રા

Featured Video Play Icon
Spread the love

સરદાર વલ્લભભાઈ પટેલની 150 મી જન્મ જ્યંતિને લઈ પદયાત્રા
સુરતમાં વિધાનસભામાં નીકળશે પદયાત્રા
માહિતી આપવા પત્રકાર પરિષદનુ આયોજન કરાયુ

સરદાર વલ્લભભાઈ પટેલની 150 મી જન્મ જ્યંતિને લઈ સુરતમાં વિધાનસભા પદયાત્રાનુ ભાજપ દ્વારા આયોજન કરાનાર છે જે અંગે માહિતી આપવા પત્રકાર પરિષદનુ આયોજન કરાયુ હતું.

સુરત ભાજપ દ્વારા સરદાર વલ્લભભાઈ પટેલની 150 મી જન્મ જયંતી નિમિત્તે સુરત શહેરની દરેક વિધાનસભા દ્વારા પદયાત્રાનું આયોજન કરવામાં આવનાર છે જેની માહિતી આપવા માટે ભાજપ કાર્યાલય ખાતે એક પત્રકાર પરિષદનુ આયોજન કરાયુ હતું. જેમાં પદયાત્રા અંગે માહિતી અપાઈ હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *