સુરતના વરાછા વિસ્તારમાં ટ્રાફિક ડ્રાઈવ

Featured Video Play Icon
Spread the love

સુરતના વરાછા વિસ્તારમાં ટ્રાફિક ડ્રાઈવ
રોંગ સાઈડે આવતા વાહન ચાલકોને દંડ ફટકારાયો

સુરતના વરાછા વિસ્તારમાં ટ્રાફિક પોલીસ દ્વારા ડ્રાઈવ હાથ ધરાઈ હતી અને રોંગ સાઈડે આવતા વાહન ચાલકોને દંડ ફટકારાયો હતો.

સુરતમાં ફરી ટ્રાફિક પોલીસ દ્વારા રોંગ સાઈડે આવતા વાહન ચાલકો અને ટ્રાફિકના નિયમોનુ પાલન ન કરનારાઓ સામે લાલ આંખ કરાઈ છે. ત્યારે વરાછા વિસ્તારમાં ટ્રાફિક પોલીસ દ્વારા ડ્રાઇવ ચલાવામાં આવી હતી. આર 1 ટ્રાફિક ડીસીપી દ્વારા રોંગસાઈડમાં આવતા લોકોને દંડ ફટકારવામાં આવ્યો હતો. જેમાં 10 થી પણ વધારે ટુ વ્હીલર ગાડીઓને દંડ ફટકારવામાં આવ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *