સુરતમાં ગાંજા સાથે ત્રણ ઝડપાયા

Featured Video Play Icon
Spread the love

સુરતમાં ગાંજા સાથે ત્રણ ઝડપાયા
સત્યસાંઈ સ્કુલ સામેની ગલીમાંથી ઝડપાયા
મીતેષ રાઠોડ, વિરેશ પટેલ અને નરેશ રાઠોડની ધરપકડ

સુરતની અલથાણ પોલીસે પેટ્રોલિંગ દરમિયાન બાતમીના આધારે અલતાણ ગામ ખાતે આવેલ સત્યસાંઈ સ્કુલ સામેની ગલીમાંથી ગાંજો વેંચતા ત્રણને ઝડપી પાડ્યા હતાં.

નો ડ્રગ્સ ઈન સુરત સીટી અભિયાન ચલાવી રહેલી સુરત પોલીસની અલથાણ પોલીસની ટીમે પી.આઈ. ડી.ડી. ચૌહાણના માર્ગદર્શન હેઠલ પેટ્રોલિંગહાથ ધરી હતી જેમાં અનાર્મ પોલીસ કોન્સ્ટેબલ રમેશ ની બાતમીના આધારે અલથાણ પોલીસે અલથાણ ગામ ખાતે આવેલ નવી હળપતિવાસમાં સત્યસાંઈ સ્કુલ સામેની ગલીમાંથી ગાંજાનો વેપલો કરતા ત્રણ આરોપીઓ મીતેષ સુખા રાઠોડ, વિરેશ મનુ પટેલ અને નરેશ  રામુ રાઠોડને ઝડપી પાડ્યા હતાં અને તેઓ પાસેથી 1281 ગ્રામ ગાંજો કબ્જે કર્યો હતો જ્યારે ગાંજો આપી જનાર વિશાલ બાબર રાઠોડને વોન્ટેડ જાહેર કર્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *