સુરત શહેરમાં રફ્તારનો કહેર યથાવત

Featured Video Play Icon
Spread the love

સુરત શહેરમાં રફ્તારનો કહેર યથાવત
સરથાણાના સેતુબંધ ચાર રસ્તા પાસે જોરદાર ટક્કર
કારે અન્ય કારને જોરદાર ટક્કર મારતા અકસ્માત સર્જાયો

સુરત શહેરમાં રફ્તારનો કહેર યથાવત જોવા મળી રહ્યો હોય તેમ સરથાણાના સેતુબંધ ચાર રસ્તા પાસે બેફામ સ્પીડમાં આવતી કારે અન્ય કારને જોરદાર ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો.

સુરતના સરથાણાના સેતુબંધ ચાર રસ્તા પાસે બેફામ સ્પીડમાં આવતી કારના ચાલકે ગફલતભરી રીતે વાહન હંકારી અન્ય કારને જોરદાર ટક્કર મારી હતી. અકસ્મતમાં અન્ય કારના ચાલકને ઈજાઓ પહોંચી હતી, જ્યારે ટક્કર એટલી જોરદાર હતી કે કારને મોટું નુકસાન થયું હતું. અકસમાતની સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી, જેના દ્રશ્યો હવે સામે આવ્યા છે. ઘટનાને પગલે પોલીસે બેદરકાર કારચાલક વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *