સુરત ચોકબજાર ખાતે ગાંધીબાગની હાલત ખંડેર

Featured Video Play Icon
Spread the love

સુરત ચોકબજાર ખાતે ગાંધીબાગની હાલત ખંડેર
ગાંધીબાગ પાર્કિંગ ઝોન બન્યુ
મોર્નિંગ વોક પર આવતા વડીલોઓએ આક્ષેપો કર્યા

સુરતના ચોક બજાર ખાતે આવેલ ગાંધી બાગ હાલ ખંડેર બની ગયુ હોય અને પાર્કિંગ ઝોન બન્યુ હોય તેમલાગી રહ્યુ છે. તો મોર્નિંગ વોક પર આવતા વડીલો સહિતનાઓએ આક્ષેપો કર્યા હતાં.

સુરતના ચોક બજાર વિસ્તારમાં 1870 ની સાલ મા બનેલા ગાંધીબાગ હાલ ખંડેર અને પાર્કિંગ ઝોન બન્યું છે. ગાંધી બાગમાં સૌચાલય તેમજ પાણી અને સ્વચ્છતા નો અભાવ છે તો સામે ગાર્ડનમાં બાઈક ચાલકોનો આતંક સામે આવ્યો છે. મોર્નિંગ પર આવતા વડીલો લાચાર બન્યા હોય તેમ વડીલો સહિતનાઓએ સુરત મહાનગર પાલિકા તેમજ ગાર્ડન વિભાગ પર આક્ષેપો કર્યા હતાં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *