સુરત સચીનમાં આવેલી કંપનીમાંથી કાપડની ચીટીંગ

Featured Video Play Icon
Spread the love

સુરત સચીનમાં આવેલી કંપનીમાંથી કાપડની ચીટીંગ
મેનેજર અને સેલ્સ મેનેજરોએ મળી કરોડો રૂપિયાના કાપડની ચીટીંગ કરી
રઈશ તાહિર શેખ અને અફઝલ ઈકબાલ શેખને ઝડપી પાડ્યા

સુરત સચીનમાં આવેલી કંપનીમાંથી મેનેજર અને સેલ્સ મેનેજરોએ મળી કરોડો રૂપિયાના કાપડની ચીટીંગ કરી હોય જે અંગે નોંધાયેલા ગુનામાં સચીન જીઆઈડીસી પોલીસે ત્રણ આરોપીઓને ઝડપી પાડ્યા છે.

સચીન જીઆઈડીસી પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ સચીનમાં આવેલી કાપડની કંપનીમાં સેલ્સ મેનેજર તરીકે નોકરી કરનારએ યુપી અને રાજસ્થાનના અલગ અલગ વેપારીઓ સાથે મળી કરોડો રૂપિયા આશરે 4 કરોડ 79 લાખ 44 હજારથી વધુનો માલ મંગાવી તેના રૂપિયા ચુકવ્યા ન હતા અને આરોપીઓએ સાથે મળી ચીટીંગ કરી હોવાનુ સામે આવ્યા બાદ પોલીસ ફરિયાદ થતા સચીન જીઆઈડીસી પોલીસે આ ઠગાઈના ગુનામાં ત્રણ આરોપીઓ જેમાં સુરતના વેસુ ખાતે રહેતા દ્રોન રવિ ખન્ના થતા રાજસ્થાનના બે ઠગ વેપારીઓ રઈશ તાહિર શેખ અને અફઝલ ઈકબાલ શેખને ઝડપી પાડી તમામ વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *