તાપી : સ્વચ્છતા હિ સેવા હૈ કાર્યક્રમનું આયોજન

Featured Video Play Icon
Spread the love

તાપી : સ્વચ્છતા હિ સેવા હૈ કાર્યક્રમનું આયોજન
સોનગઢના જુના બસ સ્ટેન્ડ કાર્યક્રમનું યોજાયું કરાયું
સુલભ શૌચાલય સ્વચ્છતાના અભાવે ગંદકીથી ખદબદે છે

આજરોજ સોનગઢ ખાતે નગરપાલિકા સોનગઢ દ્વારા સ્વચ્છતા હી સેવા નામનો કાર્યક્રમનું આયોજન થયું દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી ના જન્મદિવસ નિમિત્તે દેશભરમાં કાર્યક્રમનું આયોજન થયું તેવામાં સોનગઢ નગરપાલિકા દ્વારા પણ સ્વચ્છતા હિ સેવા નામનો કાર્યક્રમ જુના બસ સ્ટેન્ડ સોનગઢ ખાતે યોજવામાં આવ્યો તેવા સમયમાં સ્વચ્છતા હી સેવા શબ્દ ને સાર્થક કરવામાં નગરપાલિકા સોનગઢને કેટલો રસ છે તે ખૂબ મોટો પ્રશ્ન છે

કારણ કે સોનગઢ ખાતે જેટલા પણ સુલભ શૌચાલય આવેલા છે તે તમામ ગંદકીથી ખદબદે છે સોનગઢ તાલુકો તાપી જિલ્લાનો સૌથી મોટો તાલુકો હોય ત્યારે ગામડાની જનતા અહીં સરકારી કામ અર્થે કે સમાજ પારિવારિક કામ અર્થે મુખ્ય મથક સોનગઢ ખાતે આવતાં હોય તેવા સમયમાં નગરપાલિકા સંચાલિત પે એન્ડ યુઝ શૌચાલય ઓટા ચાર રસ્તા ઇસ્લામપુરા કે પછી બસ સ્ટેન્ડ સોનગઢ ની પાછળ ના ભાગે આવેલ શૌચાલય સ્વચ્છતાના અભાવે ગંદકીથી ખદબદે છે આખા સોનગઢ શહેરમાં એક પણ એવું સૌચાલય નથી કે જ્યાં સામાન્ય વ્યક્તિ એક મિનિટ પણ શૌચાલયની અંદર શ્વાસ લઈ શકે શ્વાસ રોકીને સૌચ ક્રિયા જવું પડે ખાસ કરીને સ્વચ્છતા હી સેવા નામનો કાર્યક્રમ થતો હોય તો સોનગઢ નગરમાં સ્વચ્છતા નું પ્રતીક એવું હર ઘર શૌચાલય સૌચાલયની વાત કરનાર સરકાર દ્વારા જ આ કાર્યક્રમ થતો હોય ત્યારે નગરના શૌચાલય ગંદકીથી ખદ બદી રહ્યા છે હવે જોવું રહ્યું કે આવા સરકારી કાર્યક્રમો ફક્ત ફોટો પડાવવા માટે જ થતા હોય કે પછી અંગત જીવનમાં પણ આ આગેવાનો અમલમાં લાવે છે નગરપાલિકા સોનગઢ દ્વારા આયોજિત સ્વચ્છતા હી સેવા કાર્યક્રમમાં શાળાના બાળકોને પણ સાંસ્કૃતિક કાર્યક્રમ માટે અને સ્વચ્છતા શીખે તે હેતુથી બોલાવવામાં આવ્યા શિક્ષકો સાથે આવેલા બાળકો સવારે 11:00 વાગ્યાથી ત્રણથી ચાર કલાક સુધી તડકામાં બેસી રહ્યા સાથે સાથે પોતપોતાના જે કાર્યક્રમો સરકાર શ્રી એમ એમની પર થોપી દીધા એ કાર્યક્રમમાં પણ બાળકોએ પરફોર્મ કર્યા અને એ બાળકો માટે કોઈપણ જાતના મંડપની વ્યવસ્થા નહીં સોનગઢ બસ સ્ટેન્ડ પર ખુલા આસમાનની નીચે નાના નાના બાળકોને સ્વચ્છતા હી સેવાના નામે કોના ઇશારે બેસાડી રાખવામાં આવ્યા એ પણ ખૂબ મોટો પ્રશ્ન છે જ્યારે શિક્ષણ વિભાગના એક વ્યક્તિને ખાનગી રહે પૂછવામાં આવતા તેમણે જણાવેલ કે બાળકો માટેની જે વ્યવસ્થા છે તે જવાબદારી નગરપાલિકા સોનગઢની આવે છે પ્રશ્ન એ પણ છે નગરપાલિકા સોનગઢ પાસે પોતાના બે ટાઉન હોલ આવેલા છે સિનિયર સિટીઝન હોલ અટલ બિહારી વાજપેય હોલ આ કાર્યક્રમ એની અંદર કેમ ન આવ્યો. તેની માહિતી સપૂર્ણ રીતે ચીફ ઓફિસર જણાવ્યું અને ખુલાસો કર્યો ચાલો જાણીએ ચીફ ઓફિસર ના મુખે…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *