સુરત મહાનગર પાલિકાની સ્માર્ટ સીટીની વાતો પોકળ

Featured Video Play Icon
Spread the love

સુરત મહાનગર પાલિકાની સ્માર્ટ સીટીની વાતો પોકળ
રોડ, રસ્તા, પાણી, ડ્રેનેજ સહિતની સુવિધા માટે વલખા
કામગીરીના નામે માત્ર સળીયો મારીને જતા રહે છે

સુરત મહાનગર પાલિકાની સ્માર્ટ સીટીની વાતો પોકળ સાબીત થઈ રહી હોય તેમ રોડ, રસ્તા, પાણી, ડ્રેનેજ સહિતની સુવિધા માટે લોકોને વલખા મારવા પડી રહ્યા છે.

સ્વામિનારાયણ ઈન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં દરોડા પોલીસે 5 આરોપી સહિત કુલ 34 લાખ મુદામાલ જપ્ત કર્યો.સુરતા પાંડેસરા બમરોલી રોડ વોર્ડ નંબર 29 સુખી નગરના લોકો છેલ્લા 20 દિવસથી સતત ડ્રેનેજ લાઇન ઉભરાવાના કારણે ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. પાલિકાની વોર્ડ ઓફીસો અને ઓનલાઇન ફરિયાદ કરી હોવા છતા કઈ ચોક્કસ નિવારણ લાવવામાં આવી રહ્યો નથી. અને કામગીરીના નામે માત્ર સળીયો મારીને જતા રહે છે જેનું કોઈ આજદિન સુધી કોઈ નિવારણ લાવવામાં આવ્યુ નથી. જેની રજૂઆત સ્થાનિક નગર સેવકોને પણ કરાઈ છે જો કે ત્યાંથી પણ કોઈ કામ પણ કરવામાં આવી છે ત્યારે નવા પાલિકા કમિશનર દ્વારા આ સમસ્યા પર કાયમી નિવારણ આવે તેવી અપેક્ષા સાથે સ્થાનિકોએ મીડિયા સમક્ષ રજુઆત કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *