સુરત કાપોદ્રા પોલીસે રીઢા આરોપીને ઝડપી પાડ્યો

Featured Video Play Icon
Spread the love

સુરત કાપોદ્રા પોલીસે રીઢા આરોપીને ઝડપી પાડ્યો
દુકાન અને પ્લોટમાંથી રોકડની ચોરી કરનાર રીઢા આરોપી
ભાવીન હિમ્મત વ્યાસને ઝડપી મુદામાલ કબ્જે કર્યો

સુરત કાપોદ્રા પોલીસે રાત્રીના સમયે દુકાન અને પ્લોટમાંથી રોકડની ચોરી કરનાર રીઢા આરોપીને ઝડપી પાડી મુદ્દામાલ કબ્જે કર્યો હતો.

સુરત પોલીસ કમિશનર તથા ખાસ પોલીસ કમિશનર સેક્ટર વન, નાયબ પોલીસ કમિશનર ઝોન વન અને મદદનીશ પોલીસ કમિશનર એ ડીવીઝનની સુચનાથી કાપોદ્રા પી.આઈ. એમ.બી. ઔસુરા અને એમ.આર. સોલંકીની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે પીએસઆઈ એ.એલ.પંડ્યાની ટીમના એએસઆઈ રાજદિપ તથા પો.કો. અર્જુનસિંહને મળેલી બાતમીના આધારે કાપોદ્રા વિસ્તારમાં ઘરફોડ ચોરીને અંજામ આપનાર રીઢા ચોર એવા ભાવીન હિમ્મત વ્યાસને ઝડપી પાડી તેની પાસેથી ચોરાયેલ મુદ્દામાલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *