સુરત હત્યાના ગુનામાં ઝડપાયા બાદ જામીન પર છૂટી ફરાર

Featured Video Play Icon
Spread the love

સુરત હત્યાના ગુનામાં ઝડપાયા બાદ જામીન પર છૂટી ફરાર
નવ મહિનાથી ભાગી છુટેલા આરોપીને ક્રાઈમ બ્રાન્ચે ઝડપ્યો
પ્રકાશ ઉર્ફે અપ્પુ પ્રતાપરાય ઓઝા નવ મહિનાથી ફરાર હતો

સુરત હત્યાના ગુનામાં ઝડપાયા બાદ જેલમાંથી વચગાળાના જામીન પર છુટી નવ મહિનાથી ભાગી છુટેલા આરોપીને ક્રાઈમ બ્રાન્ચે ઝડપી પાડ્યો છે.

સુરતનમાં નાસતા ફરતા આરોપીઓને ઝડપી પાડવા ક્રાઈમ બ્રાન્ચની ટીમ સતત પેટ્રોલિંગ દકરી રહી છે ત્યારે વરાછા પોલીસે હત્યાના ગુનામાં ઝડપી પાડેલા અને લાજપોર જેલમાં રહેલા આરોપી એવા પ્રકાશ ઉર્ફે અપ્પુ પ્રતાપરાય ઓઝા વચગાળાના જામીન પર લાજપોર જેલમાંથી છુટ્યા બાદ છેલ્લા નવ મહિનાથી ફરાર થઈ ગયો હતો જે હાલ કાપોદ્રા યોગીચોક રોડ પર હોવાની માહિતી મળતા તેને ક્રાઈમ બ્રાન્ચની ટીમે ડિટેઈન કરી તેનો કબ્જો લાજપોર જેલને સોંપવાની તજવીજ હાથ ધરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *