સુરતની એલસીબી ઝોન 1 ની ટીમે નાસતા ફરતા આરોપીને ઝડ્પ્યો

Featured Video Play Icon
Spread the love

સુરતની એલસીબી ઝોન 1 ની ટીમે નાસતા ફરતા આરોપીને ઝડ્પ્યો
ઈનો કારમાં દારૂની હેરાફેરી કરવાના ગુનામાં નાસતા ફરતા આરોપી
ગ્રીન વેલી સોસાયટીમાં રહેતા ઉમંગ કાનાણીને ઝડપી પાડ્યો

સુરતની એલસીબી ઝોન 1 ની ટીમે ઈનો કારમાં દારૂની હેરાફેરી કરવાના ગુનામાં નાસતા ફરતા આરોપી ઝડપી પાડી તેનો કબ્જો કાપોદ્રા પોલીસને સોંપવાની તજવીજ હાથ ધરી હતી.

સુરતમાં દારૂ અને જુગારની પ્રવૃત્તિ નેસ્ત નાબુદ કરવા પોલીસ મેદાને છે ત્યારે અગાઉ કાપોદ્રા પોલીસ મથકમાં નોંધાયેલા ઈનોવા કાર ભરી પકડાયેલા દારૂના ગુનામાં નાસતા ફરતા એવા કુખ્યાત બુટલેગર મુળ બોટાદના ગઢડાનો અને હાલ વાલક ગામ ખાતે આવેલ ગ્રીન વેલી સોસાયટીમાં રહેતા ઉમંગ કાનાણીને ઝડપી પાડી તેનો કબ્જો કાપોદ્રા પોલીસને સોંપવાની તજવીજ હાથ ધરી હતી.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *