સુરતમાં આપઘાતની વધી રહેલી ઘટનાઓ

Featured Video Play Icon
Spread the love

સુરતમાં આપઘાતની વધી રહેલી ઘટનાઓ
ભેસ્તાનમાં શિવમ પાર્ક સોસાયટીમાં પરિણીતાનો ફાંસો
પરિવારજનો દ્વારા તેના પતિ પર શંકાની શોઈ

સુરતમાં આપઘાતની વધી રહેલી ઘટનાઓ વચ્ચે ભેસ્તાન વિસ્તારમાં શિવમ પાર્ક સોસાયટીમાંથી પરિણીતાની ફાંસો ખાધેલી હાલતમાં લાશ મળી આવી હતી.

સુરતમાં એક પરિણીતાની ફાંસો ખાધેલી હાલતમાં લાશ મળી આવી હતી. સુરતના ભેસ્તાન ખાતે આવેલ શિવમ પાર્ક સોસાયટીમાં પરિણીતાનો મૃતદેહ ફાંસો ખાધેલી હાલતમાં શંકાસ્પદ મળી આવતા પોલીસ દોડી ગઈ હતી. તો પરિણીતાના પરિવારજનો દ્વારા તેના પતિ પર શંકાની શોઈ દોરાઈ હતી અને પતિ દ્વારા ફાંસી આપી હત્યા કરી દીધી હોવાનો આક્ષેપ કરાયો હતો. હાલ તો બનાવને લઈ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *