સોનગઢ તાલુકાના લિબી ગામમાં ભારે વાવાઝોડા સાથે વરસાદ
કેટલાક ઘરોના પતરાં તેમજ છાપરા ઉડી જવા પામ્યા
નુકસાન પામેલાઓને સહાય વહેલી તકે મળે તેવી સરકારને માગ
સોનગઢ તાલુકાના લિમ્બી ગામના જંગલ ફળિયા વિસ્તારમાં ગતરોજ પડેલ ભારે વાવાઝોડા સાથે પડેલ વરસાદ ને કારણે ઘરોના પતરા સહિત ઘરવખરી નું સમાન ને નુકસાન થતા વહેલી તકે સહાય મળે તેવી રજૂઆત ચેનલ માધ્યમ થી સરકાર ને કરી છે
સોનગઢ તાલુકાના લિબી ગામના ના જંગલ ફળિયા ના વિસ્તાર સહિત બોરદા વિસ્તાર માં ગત દિવસોમાં ભારે વાવાઝોડા સાથે વરસાદ વરસતા કેટલાક ઘરો ના પતરાં તેમજ છાપરા ઉડીજવા પામ્યા હતા જેના કારણે ઘર વખરી સહિત ની સામગ્રી ખરાબ થવાનો વારો આવિયો હતો જે અંગેની જાણ સ્થાનિક સરપંચ સહિત તલાટીને જાણ કરાતા ઘટના સ્થળે દોડી મુલાકાત નહિ સહાય માટેની નોંધ કરી સર્વે ની કામગીરી સોંપાઈ હતી ત્યારે હાલ તાપી જિલ્લામાં પણ હાલ ભારે વરસાદ હોય જેને લઇ પરિવારના ઘરોનું તાત્કાલિક સર્વે ટીમ કામગીરી હાથ ધરી લિબી જંગલ ફળિયા ના રહેવાસી સદરેસ રામજી વસાવા ગણપત ચેમાં ગામીત બબલી બેન કુંવર વસાવા ઓ સહિત નુકસાન પામેલા ઓ ને સહાય વહેલી તકે મળે તેવી માગ સરકાર ને કરી છે